રાજ્યના DGP વિકાસ સહાય જામનગરની મુલાકાતે: SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી કરાયું સ્વાગત
ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓની મુલાકાત દરમિયાન ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ વેળાએ રાજકોટ...

