રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઉપર વધુ એક કલંક! શિક્ષકને વગર વાંકે લીમડો પકડાવી બેફામ માર માર્યો, 10 લાખનો ચેક લખાવી લીધો, શિક્ષકે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને પોલીસવડાને કરી લેખિત ફરીયાદ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર) પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચના હવાલાકાંડમાં વધુ એકનો ઉમેરો: સ્કૂલ સંચાલકે મીડિયા સમક્ષ પુરાવા સાથે કરી રજૂઆત રાજકોટમાં ઉદ્યોગપતિના ડુબેલા નાણા...

