રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું, ફાસ્ટ બોલર હારીસ રાઉફની ઘાતક બોલિંગ, બન્યો મેન ઓફ ધ મેચ
રીતેશ પરમાર શારજાહઃ પાકિસ્તાને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આઈસીસી ટી20 વિશ્વકપ-2021ના સુપર-8 મુકાબલામાં ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ...

