રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો
રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટ દ્વારા રૂપિયા દસ હજારની કોસ્ટ ફટકારવામાં આવી છે. અને જો તે આ દસ હજાર નહીં ભરે તો...

