આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ
મંગળવારે રમજાન ઈદ અને પરશુરામ જયંતી બંને તહેવાર આવી રહ્યા હોવાથી શહેર પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં 4 શોભાયાત્રા નીકળવાની છે,...

