સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનો ધૂમ વેચાણ થઈ રહ્યો છે. જેમાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને બુટલેગરોની મીલીભગતથી જ આવી અસામાજિક પ્રવૃતિઓ આચરવામાં...

