Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

Our Visitor

013148
Total Users : 13148
Total views : 15389
Who's Online : 4

ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

અમદાવાદ—-

સમગ્ર ગુજરાતના તમામ બાર એસોસિયનની ચૂંટણી 22 ડિસેમ્બરે યોજાઈ હતી. ત્યારે અમદાવાદ જિલ્લા, શહેર અને મેટ્રો કોર્ટમાં બાર એસોસિયેશનની ચૂંટણીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન યોજાયુ હતું. ગુજરાતનું સૌથી મોટું બાર અમદાવાદ મેટ્રો કોર્ટનું ક્રિમિનલ બાર એસોસિએશન છે. જ્યાં 5478 એડવોકેટ મતદારો હતા. જે દિલ્હી પછી ભારતનું બીજા નંબરનું સૌથી મોટું બાર છે. જેના હોદ્દેદારો સાથે સિનિયર અને જુનિયર એક્ઝિક્યુટિવ કમિટી નું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. સિનિયર એક્ઝિક્યુટિવ કમિટી માટે 59 ઉમેદવાર જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવ કમિટી માટે 11 ઉમેદવાર હતા.

અમદાવાદ ક્રિમિનલ બાર એસીશનના ચૂંટણીમાં વિજેતા બનેલા હોદ્દેદારો અને પ્રમુખ

પ્રમુખ

ભરત શાહ

ઉપપ્રમુખ
હસમુખ ચાવડા
હેમંત નવલખા

સેક્રેટરી
ઈશ્વર દેસાઈ

જોઈન્ટ સેક્રેટરી
મિતેશ પંડ્યા
જીગર રાવલ

લાઇબ્રેરી સેક્રેટરી

રસિકકુમાર પટેલ

ટ્રેઝરર
જયેશ રામી

મહિલા પ્રતિનિધિ
જયશ્રીબેન સોલંકી ચૂંટાઈ આવ્યા હતા.

ત્યારે બીજીતરફ સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જેમાં કૈલાશબેન પટેલ 1156 મતો સાથે પ્રથમ નંબરે રહી વિજેતા બન્યા હતા. ત્યારે સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીમાં દાવેદારી નોંધાવનાર નવયુવાન ધારાશાસ્ત્રી મુકેશ સિંહ ચંદ્રમોહન સિંહ રાજપુત ખૂબજ સારા મત મેળવી વિજેતા બન્યા હતા. નવ યુવા ધારાશાસ્ત્રી શ્રી મુકેશ સિંહ રાજપુતની ભવ્ય જીત બદલ જનતા પાર્ટીના લીગલ સેલના ગુજરાતના પ્રમુખ તેમજ બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે જે પટેલ તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ચંદ્રમોહન સિંહ રાજપુત, એડવોકેટ અને નોટરી શ્રી ઓમ પ્રકાશ સાંખલા તેમજ અનુભવી ધારાશાસ્ત્રી શ્રી વી. પી. સિંહે શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમના ઉજવળ ભવિષ્ય માટે તમામ મહાનુભાવો એ ધારાશાસ્ત્રી મુકેશ સિંહ રાજપુતને આશીર્વાદ આપ્યા હતા.


ACCBA / સિનિયર એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં મુકેશ સિંહ રાજપુત વિજેતા બનતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ

Related posts

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Ritesh Parmar

એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે: વડાપ્રધાન

Ritesh Parmar

Leave a Comment