સુરત / પ્રેમમાં વધુ એક હત્યાં! પોતાની બહેનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાઈએ ચપ્પુના ઘા મારી યુવકની કરપિણ હત્યાં કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરમાં અવાર નવાર હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના રુદરપુરા પોલીસલાઈન...

