ભાજપ નહી પણ કોંગ્રેસ લાવશે રાજસ્થાનમાં અચ્છે દીન!
રાજસ્થાનમાં CM ગેહલોતની મોટી જાહેરાત, 1 એપ્રિલથી રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે
અલવરમાં કોંગ્રેસની ચૂંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીની સામે સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. ગેહલોત સરકાર ચૂંટણીના વર્ષમાં એપ્રિલથી જનતાને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર...

