લીંબડી / જુગારકાંડમાં રેન્જ આઈજી અશોક યાદવે તપાસના આદેશ આપ્યા! જુગારના સંચાલકના પોલીસ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ, LCB એ રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી , હવે કસૂરવાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે પગલા ભરાશે?
બે વર્ષથી ચાલતી ઘોડીપાસાની કલબમાં હપ્તાના મામલે વાકુ પડતા દરોડો પાડયાની સંચાલકનો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં હરકતમાંએક સપ્તાહ પૂર્વે રેડમાં 38 શખ્સેની ધરપકડ કરી...

