દુષ્કર્મની પીડિતા પાસેથી મહિલા PSI એ 1.50 લાખનો તોડ કર્યાનો ગંભીર આક્ષેપ? તોડજ નહી પણ આરોપીને છૂટી જવા મદદ કરાઈ! સમગ્ર મામલે ACB માં ફરિયાદ
વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા જ્યોતિષ પાસેથી મહિલા પીએસઆઈએ 1.50 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે. પીડિત મહિલાએ પોલીસ કમિશનર અને ACBમાં પુરાવા સાથે ફરિયાદ...

