ખાખીનો ગેરલાભ નહી ચલાવી લેવાય, દારૂના નશામાં ધૂત વડોદરાના ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયો, ચાલુ ફરજ દરમ્યાન દારૂ પીધેલ હતો પોલીસકર્મી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ફતેપુરા વિસ્તારમાં ગતરોજ દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સાથે બંદોબસ્તમાં હતો સિટી પોલીસનો સ્ટાફકોન્સટેબલ ત્રિભુવન નારયણદાસનો વિડિઓ સોશિયલ મીડિયા...

