Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

Our Visitor

013003
Total Users : 13003
Total views : 15227
Who's Online : 0

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

હાલ તબક્કે દાંતા તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા હથિયાર બંધી ફરવામાં આવી છે. જેને લઈ અંબાજી પોલીસે અંબાજી સહિત આસપાસના લગત ગામડાઓમાંથી પરવાનેદાર લોકોના હથિયારો કબ્જે લેવાની કામગીરી હાથ ધરી છે.
જેમાં રિવોલ્વોર, બારાબોર, મજરલોર્ડ, એકનાળી બંદૂક જેવા હથિયારો જમા લેવાની કામગીરી હાથ ધરી છે. જેમાં હમણાં સુધી ૨૪ જેટલી વિવિધ બંદુકો કબ્જે લેવામાં આવી છે. જાેકે અગાઉ જમા થયેલા ૭૦ હથિયારો પહેલે થીજ જમા થયેલા હતા ત્યારે વધુ ૨૭ જેટલા હથિયાર કબ્જે લેવાની કામગીરીમાં ૨૪ હથિયારો જમા લેવાઈ ચુક્યા છે અને બાકીની કામગીરી હાલ ચાલુ છે. અંબાજી પોલીસ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ના ભાગ રૂપે કામગીરી હાથ ધરી છે.

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

Related posts

મોરબી દુર્ઘટના મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું જે પુલની કેપેસીટી 100 લોકોની હતી ત્યાં 400 લોકોને કેમ જવા દીધા “આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એપ્લીકેશન કરવાના મતમાં છું”

Ritesh Parmar

રાજસ્થાન / ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દુકાનદારની ગળુ કાપી હત્યાં! ધોળા દિવસે દુકાનમાં ઘુસી જઈ બે ઈસમોએ તલવાર અને ચપ્પુ વડે હત્યાં નીપજાવી! ઈન્ટરનેટ સેવા બંધ, સાત શહેરમાં કર્ફ્યુ

Ritesh Parmar

ભાવનગર / મમ્મી પપ્પા હું તમને બહુજ પ્રેમ કરું છું, પણ મારે ત્યાં લગન નથી કરવા, નર્સનો ગળે ફાંસો ખાઈ આપઘાત

Ritesh Parmar

Leave a Comment