ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ
તાપી : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ...

