Featured ગુજરાતનાં IPS ઓફિસરોની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર! પોલીસ કમિશનરો પણ બદલાશે!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર) ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ પોલીસ અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર કરવામાં આવી હતી પણ અમદાવાદની રથયાત્રાને લીધે બદલીઓ કરવામાં આવી...

