
- પ્રેમી પંખીડાને સાથે રહેવું હતું પણ સમાજ- કુદરતને મંજુર ન હોતું
– યુવકના પિતા પુત્રની પ્રેમિકાને તેના પતિને સોંપવા માટે લેવા આવતા જ બંનેએ અંતિમ પગલું ભરી લીધું
–
ભુજ —મુંદરા
સમાજમાં પ્રેમી પંખીડાના આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક વાધારો થયો છે. તેવામાં મુંદરા તાલુકાના કણઝરા ગામની વાડી વિસ્તારમાં મૂળ પાટણ જિલ્લાના પ્રેમી પંખીડાએ લીમડાના ઝાડમાં ગત રાત્રિના સજોડે ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવન લીલા સંકેલી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે.સમગ્ર બનાવ મામલે પ્રાગપર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મરણજનાર પ્રેમી પંખીડામાં યુવતી પરિણીત હોવાનું બહાર આવ્યું છે.






Total Users : 13141
Total views : 15381
Who's Online : 2