Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં દારૂ અને બ્લેકમનીને લઇ પોલીસ સતર્ક છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઇ ઘટના ન ઘટે તેમજ દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તે છતા છાસવારે રાજ્યમાં દારૂ ઘુસાડવાના કિમિયાઓ અપનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે. આવામાં ગીર સોમનાથમાં ચૂંટણી સમયે જ MLA લખેલ કારમાંથી દારૂ ઝડપડાયો છે.કેન્દ્રશાસિત દીવ અને ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા નંબર પ્લેટ વગરની રાજકીય વ્યક્તિની MLA લખેલી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. આ ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. સુત્રોની વાત માનીએ તો આ કાર પાલીતાણાના કોઈ રાજકીય આગેવાનની હોવાની ચર્ચા છે. પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ MLA લખેલ કારમાંથી દારૂ ઝડપાયો છે. પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં ઇંગલિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. પાલીતાણાથી દારૂનો જથ્થો લેવા દિવ ગયા હોવાનું લોક મુખે ચર્ચા છે. ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના ખાસ અંગત ગણાતા ચેતન ડાભી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

Related posts

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Ritesh Parmar

દારૂ ભરેલી કાર પોલીસ કર્મચારી ઉપર ચઢાવી હત્યાં કરવાની કોશિશ કરી બે શખ્સો ફરાર, સુરતના હોવાનું ખુલ્યું,

Ritesh Parmar

લુખ્ખાઓ ચેતી જજો નહિતર આવી બનશે, અમદાવાદના ઝોન 1 DCP લવીના સિંહાએ ઉઠાવ્યું નવતર પગલું,
હવે જાહેરમાં મહિલાઓની છેડતી કરી તો ખેર નહીં, રીયલ લાઇફની મર્દાનીઓ સબક શીખવશે

Ritesh Parmar

Leave a Comment