Featured કાબુલમાં યુક્રેનના વિમાનને હાઈજેક કરાયું, પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું વિમાન,
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) કાબુલ, તા. 24 ઓગસ્ટ 2021 મંગળવારલોકોને બચાવવા અફઘાનિસ્તાન પહોંચેલા યુક્રેનનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું છે. યુક્રેન સરકારના મંત્રીએ મંગળવારે આ...

