રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,
રીતેશ પરમાર કેન્દ્રીય મંત્રીશ્રીઓ-વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ-ગણમાન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતી.. .. .. .. .. ..ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને...

