Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજસ્થાન: સોશિયલ મીડિયામાં અવરનવાર અનેક વિડીયો વાઈરલ(Video viral) થતા હોય છે. આજના યુગમાં મોટે ભાગે લોકો ઉતાવળમાં રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને ઉતાવળનું એક ભયાનક પરિણામ બતાવવા જઈ રહ્યા છીએ. તમે અનેક લોકોને રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરતા જોયા હશે. તે દરમિયાન અનેક લોકોને પગ ટ્રેક પર ભસતા જોયા હશે અથવા તો ટ્રેનની અડફેટે આવતા જોયા હશે.
તેવામાં આવી જ એક ભયાનક ઘટના રાજસ્થાન(Rajasthan)માંથી નજરે ચડી છે. આ ઘટનાનો ચોકાવનારો વિડીયો પણ હાલ વાઈરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના નદબઈથી એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીઓ ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહી છે. તે બંને એટલી ઉતાવળમાં હતી કે તેઓએ આજુબાજુ જોયા વગર જ ટ્રેક ક્રોસ કરવા લાગી હતી. આ દરમિયાન એક ટ્રેન પુર ઝડપે જઈ રહી હતી. એટલું જ નહીં, બંને યુવતીની એક ભૂલને કારણે બંને એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર, આ કમકમાટીભર્યા અકસ્માતની ઘટના ત્યાં લગાવેલા CCTV માં કેદ થઇ ગઈ હતી. તેમાં તમે જોઈ શકો છો કે, બે યુવતીએ ઉતાવળમાં ટ્રેક ક્રોસ કરવા માટે જઈ રહી હતી. તે દરમિયાન અચાનક એક ટ્રેન આવી હતી. આ ટ્રેનની ઝડપ એટલી વધારે હતી કે, તેમને આ બને યુવતીને જોઈ શકી ન હતી. તેથી બંને યુવતીઓ ટ્રેન નીચે આવી ગઈ હતી. જેને કારણે બંનેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

વિડીયો તમે જોઈ શકો છો કે, સેકન્ડના છઠ્ઠા ભાગમાં જ ટ્રેન ટક્કર મારે છે અને બન્ને પરથી પસાર થઇ જાય છે. નોંધનીય છે કે, અકસ્માત થયા બાદ થોડા સમય માટે લોકો કઈ સમજી શક્ય ન હતા પરંતુ જયારે ટ્રેન પસાર થઈ ત્યારે તો દૃશ્યો જોઇને બધા હચમચી ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ બન્ને વિદ્યાર્થિની દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ સમગ્ર મામલે તંત્રએ તપાસના આદેશ જાહેર કર્યા છે.


રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

Related posts

કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!

Ritesh Parmar

ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ

Ritesh Parmar

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના 16 ડબ્બા ખડી પડ્યા! ડબ્બામાં રહેલ માલસામાન ઢોળાયો, રેલ્વે લાઈનના કેબલને ભારે નુકશાન! રેલ વ્યવહાર ખોવાયો

Ritesh Parmar

Leave a Comment