
રીતેશ પરમાર
અમદાવાદ શહેર મા નાના બાળકોમાં વધતી બીમારીઓને ધ્યાન મા રાખતા તેમના માટે 10 વેન્ટિલેટર જરૂર પડે તો તૈયાર રાખ્યા છે. .બાળકોમાં વધતા વાઇરલ ઇન્ફેક્શનના તાવ ના કારણે હોસ્પિટલ ભરાઈ ગયું છે. અંદર બેડ ખૂટી પડયા છે. આ આંકડા માત્ર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના છે. અન્ય હોસ્પિટલો માંથી આંકડા આના કરતાં પણ વધારે હોઈ શકે છે.

છેલ્લા 3 મહિના પર નજર કરીએ તો જુદી જુદી બીમારીઓના ભોગ બનેલા 5000 થી વધારે બાળકો સારવાર માટે સિવિલમાં આવ્યા હતા. જે પૈકી 3 હજારથી વધુ બાળકોને એડમિટ કરવા પડ્યાં છે. આટલું જ નહીં, એડમિટ થતાં બાળકોમાંથી 70 ટકા બાળકોને ઓક્સિજન બેડની જરૂર પડી રહી છે.બીજા ઘણાય બાળકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હશે તેના આંકડા હાલ સરકાર પાસે નથી.







Total Users : 13368
Total views : 15649
Who's Online : 1