કાયદાના રક્ષકનો કાળો ચહેરો: નરોડામાં સગીરાની છેડતી કરનાર ‘વિકૃત’ વકીલ જેલના સળિયા પાછળ, કાયદાના જાણકારો માટે લાલબત્તી!
અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ ) અમદાવાદ:કાયદાનું જ્ઞાન વ્યક્તિને સભ્ય અને સુરક્ષિત સમાજ બનાવવાનું શીખવે છે, પરંતુ જ્યારે કાયદાનો કાળો કોર્ટ પહેરનારો જ પોતાની માનસિક...

