Times of Amdavad Live
BREAKING NEWS

Author : Ritesh Parmar

Avatar
https://timesofamdavad.live - 1272 Posts - 4 Comments
Uncategorized

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) ગાંધીનગર/ભાવનગર/અમરેલી:ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની છબી પર એકસાથે બે મોટા આઘાત લાગ્યા છે. એકતરફ ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ...
Uncategorized

બ્રાન્ડેડ બાટલીમાં ‘મોતનું કેમિકલ’: ભાવનગરમાં રોયલ સ્ટેગના નામે ઝેર પીરસાયું, ૨ના મોત, ૬ લોકોની ની હાલત ગંભીર!ખાસ અહેવાલ:

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ (નકલી રોયલ સ્ટેગ વ્હિસ્કી) પીવાના કારણે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સામે આવી...
Uncategorized

સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ: અમદાવાદનું સરદારનગર વિસ્તાર અત્યારે શોકમગ્ન છે, પણ આ શોકની પાછળ એક ભયાનક આક્રોશ ધૂંધવાઈ રહ્યો છે. ધોરણ-૧૦માં ભણતી એક ૧૬...
Uncategorized

💰 સરકારના પગાર સાથે ગુનેગારોનો હપ્તો ખાનારાઓ સીધા સસ્પેન્ડ: SMCની રેડ બાદ DGP જી.એસ. મલિકની ત્રીજી આંખે કર્યા ‘તોડબાજ પોલીસ અધિકારીઓના ખેલ’ ખતમ!દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:ગુજરાત પોલીસનો લોગો ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નો સંદેશ આપે છે, પરંતુ કેટલાક લોભિયા અને તોડબાજ અધિકારીઓએ તેને ‘હપ્તાખોરી, બેદરકારી અને આરામ’માં...
Uncategorized

કીમ પોલીસના નાક નીચે ધમધમતો હતો દારૂનો અડ્ડો, DGP એ સપાટો બોલાવી PI પી સી સરવૈયાને કર્યા ઘરભેગા!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં સન્નાટો અને બુટલેગરોમાં સળવળાટ મચાવતા આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર...
AhmedabadNews

સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:જે કોર્પોરેશન સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરી નાખે છે, તે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતાની જ મહિલા...
Uncategorized

સુરત: પોલીસ કસ્ટડીમાં રહેલા ચેઇન સ્નેચર યુવકનું કોર્ટમાં રજુ કરતા દરમ્યાન મોત! પરિવારે લગાવ્યા પોલીસ સામે ગંભીર આક્ષેપ, શુ પોલીસને કાયદાનો કોઈ ભય રહ્યો નથી?

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટ:- ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે, તે ‘ખાખી’ ફરી એકવાર ગંભીર આક્ષેપોના કઠેડામાં આવી ગઈ છે....
Uncategorized

દિલ્હી સુપ્રીમ કોર્ટથી છૂટ્યો આદેશ! વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે SIT ને તપાસનો આદેશ, પોલીસના વેશમાં કાયદાના રક્ષક કે ભક્ષક ? ગુનો નોંધી ૨ મહિનામાં રિપોર્ટ કરવા હુકમ

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે લોકશાહીના પાયા હચમચી જાય છે. વેજલપુર પોલીસ સ્ટેશનની કાળી કોટડીમાં ૬૪ વર્ષના બુઝુર્ગ જહીરુદ્દીન...
Uncategorized

ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) ગુજરાતમાં કહેવાતી ‘કડક દારૂબંધી’ની પોલ હવે સરકારી આંકડાઓએ જ ખોલી નાખી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)ના તાજેતરના અહેવાલે ગાંધીના ગુજરાતના સામાજિક...
Uncategorized

મોતના સોદાગરો પર કમિશનરનો હથોડો: શાહપુરમાં PCB ત્રાટકી, ૪ ઝેરના વેપારીઓ જેલભેગા! નકલી દારૂની ફેક્ટરી નેસ્તનાબૂદ!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:રૂપિયા કમાઈ લેવાની આંધળી લાલચમાં નિર્દોષ લોકોની જિંદગી સાથે જીવલેણ ખિલવાડ કરતી એક અત્યંત ગંભીર ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી સામે આવી છે....