Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમાનવીય કૃત્ય / આપ’ના રાજમાં પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ.. જાહેરમાં તલવાર વડે યુવકની કાપી નાખી હાથની આંગળીઓ, જુઓ વાયરલ વિડીયો..

અમાનવીય કૃત્ય / આપ’ના રાજમાં પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ.. જાહેરમાં તલવાર વડે યુવકની કાપી નાખી હાથની આંગળીઓ, જુઓ વાયરલ વિડીયો..

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

અમાનવીય કૃત્ય / આપ’ના રાજમાં પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ.. જાહેરમાં તલવાર વડે યુવકની કાપી નાખી હાથની આંગળીઓ, જુઓ વાયરલ વિડીયો..

બીજેપી નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પંજાબનો એક ભયાનક વીડિયો શેર કર્યો છે. જેમાં કેટલાક લોકો તલવારથી એક વ્યક્તિની આંગળીઓ કાપતા જોવા મળે છે. પીડિત વેદનાથી બૂમો પાડીને તેમની પાસે દયાની ભીખ માંગી રહ્યો છે, પરંતુ આરોપીઓ કોઈ દયા નથી દાખવતા.વીડિયો શેર કરતાં મનજિંદર સિંહ સિરસાએ લખ્યું, ‘પંજાબનો આ ભયાનક વીડિયો જોઈ શક્યો નહીં. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભયજનક બની છે. કેજરીવાલ પોતાના રાજકીય હિતો માટે પંજાબને તાલિબાન શાસન તરફ લઈ જઈ રહ્યા છે. પંજાબ પોલીસ, શું તમે સક્રિય છો?

વાયરલ વિડિઓ ની પુષ્ટિ ટાઈમ્સ ઓફ અમદાવાદ નથી કરતુ

મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના 9 ફેબ્રુઆરી 2023ના રોજ પંજાબના સાહિબજાદા અજીત સિંહ (એસએએસ) નગરમાં બની હતી. આ સંદર્ભે પોલીસ સ્ટેશન PH-1, જિલ્લા SAS નગર ખાતે કલમ 326, 365, 379B, 34 IPC અને 25 આર્મ્સ એક્ટ હેઠળ પહેલેથી જ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, ‘આ પરસ્પર દુશ્મનીનો મામલો છે. ગુનેગારોની ઓળખ કર્યા બાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અમાનવીય કૃત્ય / આપ’ના રાજમાં પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ.. જાહેરમાં તલવાર વડે યુવકની કાપી નાખી હાથની આંગળીઓ, જુઓ વાયરલ વિડીયો..

Related posts

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Ritesh Parmar

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂ વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

Ritesh Parmar

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Ritesh Parmar

Leave a Comment