મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી
સ્કાય મોલ સામે પી.જી. ક્લોક લીમડા પાનવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રહેતો સંજયભાઇ ધનજીભાઇ વિડજા નામના યુવક પોતાની માલીકીની જીજે 03 કેપી 6365 નંબરની...

