Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

સુરતના લિંબાયત વિસ્તારમાંથી ટાઇલ્સના વેસ્ટજ ગોડાઉન પાસેથી એક નવજાત ભ્રુણ મળી આવ્યું હતું.જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.અને ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા નર્સ ભ્રુણને અગાસી પરથી ફેક્તી હોવાનું સીસીટીવીના સીસીટીવી સામે આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.હાલ આ મામલે પોલીસે નર્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જુઓ વિડીયો

સુરતના લિંબાયત વિસ્તારમાં રણછોડ નગર નજીક ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટેજ ગોડાઉન પાસેથી ગર્ભનાળ સાથેનું ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને જેમાં શિખા હોસ્પિટલમાંથી એક મહિલા ભ્રુણ ખાડીમાં ફેક્તી નજરે ચડી હતી. જેના આઘારે પોલીસે ભ્રુણ ફેંકનાર હોસ્પિટલની નર્સ અંજુ યાદવની ધરપકડ કરી છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ૧૮ માર્ચના રોજ આ બનાવ બન્યો ખાડી પાસેથી એક ભ્રુણ મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ડો. વીરેન્દ્ર પટેલની શિખા હોસ્પિટલમાં દોઢેક માસથી મહિલા નર્સ તરીકે અંજુ છેલ્લા દોઢેક માસથી અહી કામ કરતી હતી. જે મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની અને અહી મામાના દીકરા સાથે રહીને ત્યાં નર્સનું કામ શીખી હતી. જેને અનુભવ વધારે હોય પોતે પણ ડીલવરી કરવાનું પણ જાણતી હતી. ત્યારે ગત ૧૭ તારીખના રોજ મહારાષ્ટ્રથી ધજાનંદ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને દંપતીને અબોશન માટે મોકલ્યા હતા જ્યાં આ નર્સ એ કલીનીકમાં મહિલાને ગોળી અને ઇન્જેક્શન આપી ગર્ભપાત કરીને દંપતીને મોકલી દીધા હતા અને બાદમાં હોસ્પિટલની ઉપરથી ભ્રૂણ ફેંકી દીધું હતું.

આ મામલો સામે આવતા પોલીસે તપાસનો ધંધામાં શરૂ કર્યું હતું અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગત રોજ મહીલા નર્સની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ મા આમે આવ્યું હતું કે તેણીને એમ હતું કે ભ્રુણખાડી માં ફેંકી દીધું છે પરંતુ તે ખાડીમાં નહીં નજીકમાં આવેલા ટાઈલ્સના ગોડાઉનમાં પડ્યું હતું. જા ઘટના બાદ પોલીસ આવતા તે ફરાર થઈ ગઈ હતી જો કે પોલીસે તેને ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ મેળવ્યા. આ ઉપરાંત જે દંપતિ અહી ઓબશન માટે આવ્યું હતું તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

Related posts

આખરે રાહુલ ગાંધી માની ગયા! આ જગ્યાએ થી લડશે ચૂંટણી….

Ritesh Parmar

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Ritesh Parmar

Leave a Comment