વલ્લભીપુરની સરકારી શાળામાં લંપટ શિક્ષકની શરમજનક કરતૂત સામે આવી,12 વર્ષની બાળકી સાથે કરતો હતો શારીરિક અડપલા, પોક્સો હેઠળ ફરીયાદ નોંધાઈ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી લેવા પોલીસે હાથ ધરી કાર્યવાહી વલ્લભીપુર તાલુકાના પાટણા ગામની સરકારી શાળામાં અભ્યાસ...

