દેવભૂમિ દ્વારકા/ એક જાગૃત યુવાનને સ્ટેટ મોનીટરીંગ સેલમાં બુટલેગર વિરુદ્ધ લેખિતમાં અરજી કરવાનું ભારે પડ્યું! બુટલેગર અને એક મહિલાએ અરજદારના ટાંટિયા તોડવાની ધમકી આપી! બુટલેગરને અરજીની જાણ કોણે કરી?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજ કરાડોમાં રહેતા નાનજીભાઈ છગનભાઈ શ્રીમાળી નામના વિપ્ર યુવાને અગાઉ રાજયની સ્ટેટ વિજિલન્સ સેલમાં લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,...

