Times of Amdavad Live
BREAKING NEWS

Author : Phone: 9998685264.

Avatar
https://timesofamdavad.live - 1195 Posts - 4 Comments
Uncategorized

અંધશ્રધ્ધા નું ભૂત ફરી ધુણ્યું / રાજકોટમાં દોઢ મહિનાની બાળકી સાથે અંધશ્રધ્ધામાં અત્યાચાર! તાવ અને આંચકી ન મટતા ભુવાએ ડામ દીધા! બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ, ભુવા સામે ગુનો નોંધવા માંગ

Phone: 9998685264.
સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં ખસેડવામાં આવીગોંડલ શહેરની એક ખાનગી હૉસ્પિટલ અને સરકારી...
Uncategorized

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Phone: 9998685264.
ગુજરાતમાંથી દારૂ-જુગારની બદીને જડથી ડામી દેવા માટે સરકાર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકેની જવાબદારી કડક અધિકારીની છાપ ધરાવતાં નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. તેમણે...
Uncategorized

અમદાવાદ / મહિલા પોલીસ સ્ટેશનમાં બનેલ બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં પોલીસ નિર્દોષ! અમદાવાદની મેટ્રો કોર્ટે ચુકાદો સંભળાવતા પૂર્વ મહિલા PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા

Phone: 9998685264.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુવકો કે આધેડને ફસાવીને ખૂબસુરત યુવતિઓ દ્વારા લાખો રૂપિયા પડાવવામાં આવતા...
Uncategorized

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

Phone: 9998685264.
દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતીઅગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતાઆજે ગુજરાત...
Uncategorized

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?
ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.
સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Phone: 9998685264.
ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં માર્ગમાં રેલવે સ્ટેશન પર ગુજરાત-ભીલાડ સુપરફાસ્ટ,ફિરોજપુર જનતા ,દાહોદ ઈન્ટરસીટી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ,ફૂટ ઓવર બ્રીજ ની અગવડતા તેમજ ખેતીવિષયક વીજળી ની સમસ્યાઓ...
Uncategorized

ખેડા જિલ્લામાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો ભવ્ય સમારોહ યોજાયો! 11 દીકરીઓના લગ્ન કરાયા, નડિયાદ જિલ્લાના ભાજપ સંગઠનના ઉપ-પ્રમુખ દ્વારા દીકરીઓને તિજોરી દાન કરાઈ, કાર્યક્રમમાં ભાજપના સંગઠન મંત્રી શોભના પટેલ પણ હાજર રહ્યા

Phone: 9998685264.
ખેડા જિલ્લાના સંતરામપુર મંદિરના પવિત્ર પ્રાંગણ પરિસરમાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો અતિભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં રાવળ સમાજની 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા....
Uncategorized

ઉજ્જૈન રેલ્વે સ્ટેશનમાં ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પોતાના બે બાળકોને નીચે ફેક્યા! બાદમાં પોતે પણ કૂદકો માર્યો! જાણો બાદમાં સુ થયું, જુઓ વિડીયો

Phone: 9998685264.
ઉજ્જૈન (Ujjain)ના રેલવે સ્ટેશન(Railway station) પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી.અહીંએક મહિલાએ તેના બે માસૂમ બાળકોને ચાલતી ટ્રેન (Train)માંથી ફેંકી દીધા, ત્યાર બાદ તે પોતે...
Uncategorized

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

Phone: 9998685264.
મહેસાણા જીલ્લાના ઐતિહાસિક અને વર્લ્ડ હેરીટજ ગણાતા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે લાંઘણજ ગામ અને લાંઘણજ ગામની આસપાના 33 કરતાં પણ વધારે ગામના નાગરીક...
Uncategorized

સુરત / તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા અને તેની 14 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ! ધમકીઓ આપી ગુજારતો હતો દુષ્કર્મ! હવસખોર તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

Phone: 9998685264.
પતિ ની બિમારીને દુર કરી આપવા મુસ્લિમ તાંત્રિકે વિધિના બહાને પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.પરીણિતાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો, આ દરમિયાન હવસખોર તાંત્રિકે...
Uncategorized

સુરત / અશ્લીલ મેસેજ કરનાર કડોદરાના PSI ને સસ્પેન્ડ કરાયા! મહિલા સહકર્મીને મોડી રાત્રે અશોભનીય મેસેજ કરતા કરાઈ કાર્યવાહી, પોલીસ બેડામાં મચ્યો ખળબળાટ

Phone: 9998685264.
મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડસુરતના કડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડરાત્રે 2 મહિલાકર્મીને અશોભનિય મેસેજ અને વિડીયો કોલ કરતા હતામહિલા પોલીસમાં જાણ કરતા મામલો બહાર...