ગુજરાત રાજ્યમાં સ્કૂલોમા ભણવા જતા બાળકોની ચિંતા કરતા વાલીઓમાં ફફડાટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી, શાળાઓમાં બાળકોની હાજરી ઘટી
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) કોરોનાના કેસોની સંખ્યા ઘટતાં રાજયમાં સ્કૂલો તબક્કાવાર કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા...

