અમદાવાદ / 31 ડિસેમ્બર ના દિવસે સાવધાન રહેજો, જો દારૂ પીને ડ્રાઈવ કર્યું તો 13000 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં છે, 12 જેટલાં DCP કક્ષાના અધિકારીઓ પણ બંદોબસ્તમાં હાજર રહેશે
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ 31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે. ત્યારે આ વચ્ચે રાજ્યની અમદાવાદ શહેરની પોલીસે...

