ભરૂચ /ધારિયા અને કુહાડી જેવા હથિયારો સાથે નગ્ન પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા યુવાનો પોલીસ ગીરફતમાં આવતા હવા નીકળી ગઈ, હાથ જોડી પોલીસ સામે કરગર્યા માફ કરી દો અમારી ભૂલ થઈ ગઈ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) અશોકા બિલ્ડકોમ કંપનીના 4 સિકિયોરિટીના યુવાનોએ હાથમાં ધારીયા અને ફરશી વડે સ્ટંટ કરી હથિયારોનું નગ્ન પ્રદર્શન કર્યું હતુંસોશ્યલ મીડિયા ઉપર...

