Times of Amdavad Live
BREAKING NEWS

Author : Phone: 9998685264.

Avatar
https://timesofamdavad.live - 1201 Posts - 4 Comments
Uncategorized

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

Phone: 9998685264.
આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મોત સાથે પણ બાથ ભીડતા હોય છે. ઘણા લોકો વીડિયો બનાવવા માટે એવી એવી જગ્યાએ પહોંચી જતા હોય...
Uncategorized

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

Phone: 9998685264.
સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આદિવાસીઓ અને પશુપાલકો સાથે કરાઈ રહેલા અન્યાય સામે સુરત જિલ્લાના સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શનકુમાર અમૃતલાલ નાયક,સભાસદ-સાંધીએર દૂધ ઉત્પાદક...
Uncategorized

રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે

Phone: 9998685264.
રેશમા પટેલે ફરી એકવખત રાહુલ ગાંધીને કરી રજૂઆતકોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર રેશમા પટેલે કર્યા આક્ષેપકોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગે કોઈ એકશન લીધો નથી : રેશમા...
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Phone: 9998685264.
અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને લેવાયો નિર્ણયકોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યાAMC દ્વારા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ હાલ...
Uncategorized

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Phone: 9998685264.
જાહેર નોકરનો સમાજ વિરોધી ગંભીર ગુનો : ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટસમાજ સાથે ગુનાહિત વિશ્વાસઘાત, કડકમાં કડક સજા જરૂરી : સરકારી વકીલ વર્ષ 2003 માં LCB એ...
Uncategorized

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Phone: 9998685264.
દુબઈઃ એશિયા કપ-2022 સ્પર્ધામાં રમતી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હવે સ્પર્ધામાં વધુ રમી શકવાનો...
Uncategorized

ગુજરાત હાઇકોર્ટે પર્યુષણ પર જૈન તહેવાર દરમિયાન અમદાવાદમાં કતલખાનાને બંધ રાખવાને પડકારતી AMC ની અરજીને ફગાવી દીધી

Phone: 9998685264.
ગુજરાત હાઈકોર્ટનાં જજ જસ્ટિસ સંદીપ એન ભટ્ટે કહ્યું હતું કે બંધ કરવાનો આદેશ માત્ર બે દિવસ માટે હતો અને તે જ વ્યાજબી પ્રતિબંધ હતો, અને...
Uncategorized

વડોદરામાં PCB એ ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બે ઈસમોની કરી ધરપકડ! ખુલ્લી જગ્યામાં એક કારમાંથી બીજા કારમાં દારૂની પેટીઓ મુકતા પોલીસે ઝડપી પાડ્યા

Phone: 9998685264.
પોલીસને બાતમી મળતા કર્યો પર્દાફાશ, બે ઇસમ ઝડપાયાદારૂનો જથ્થો એક કારમાંથી બીજી કારમાં મુકતા હતા ત્યારે પોલીસ ત્રાટકી કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અવાર-નવાર...
Uncategorized

બોટાદ / ગઢડા-ગઢાળી રોડની વાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો! બુટલેગરો કટિંગ કરતા હતા તે દરમ્યાન જ પોલીસની રેડ, 20.58 લાખનો વિદેશી દારૂ -બિયરનો જથ્થો પકડાયો

Phone: 9998685264.
પોલીસ દારૂના કટીંગ સમયે જ દરોડા પાડતા 7 બુટલેગરો ફરાર, દારૂ, પીકઅપ મળી રૂા. 26.68 લાખનો મુદ્દામાલ કબજે કરતી કરતી પોલીસ બોટાદ જિલ્લા પોલીસ ના...
Uncategorized

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.
સુરતનાં લીંબાયત વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફરી ખૂની ખેલ ખેલાયો હતો.અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ નામના યુવાનને ચપ્પુના સાતથી આઠ ઘા મારી ગંભીર...