દુઃખદ ઘટના /કરજણમાં ખેતરે પાણી વાળવા ગયેલા ખેડૂતનું વીજ શોક લાગતા મોત, તારની વાડ પર મૃતદેહ ચોંટેલો મળ્યો, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
News:કરજણના કંબોલા ગામમાં વીજ કરન્ટ લાગવાથી એક ખેડૂતનું મોત નીપજ્યાંની ઘટના બની છે. ખેતરમાં એરંડાના પાકને પાણી વાળવા માટે ગયેલા ખેડૂતને વીજ શોક લાગ્યો હતો....

