વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી
અમદાવાદ શહેરમાં આવનારી 146 રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીર સિંહ દ્વારા તાત્કાલિક અસરે અમદાવાદમાં ચાલતા દેશી વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓ...

