અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) હાલ તબક્કે દાંતા તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન કોઈ અનીઇચ્છનીય...

