Featured કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના માલીકના આંખમાં મરચું છાંટી 62 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, ત્રણ લૂંટારુઓ કારમાં બેસી ફરાર
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) આંગડીયા પેઢીની ઓફિસ પાસે જ કાર સાથે ઇરાદા પૂર્વક અકસ્માત સર્જી બાઇક પર આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવી કાર લઇ...

