ગાંધીનગરમાં આશાવર્કર બહેનોએ કર્યો શક્તિ પ્રદર્શન, કાયમી કરવા, ઈન્સેન્ટિવ વધારવા સહીતની વિવિધ માંગણીઓને લઈ રેલી યોજી! પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે ઘર્ષણ, 750 થી વધુની અટકાયત
પોલીસને અગાઉ થીજ કાર્યકર્મની જાણ હતી એટલે પહેલાથી સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમ છતાં આશાવર્કર બહેનો દ્વારા બંદોબસ્તમાં તૈનાત પોલીસને...

