વૃદ્ધ રીક્ષા ચાલકની માનવતા અને અમદાવાદની ” સખી વન સ્ટોપ સેન્ટર ટીમની સતર્કતા અને કાઉન્સલિંગના કારણે પુણે મહારાષ્ટ્રની એક સગીર વયની દીકરીને હેમખેમ તેના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડી
આજના સમયમાં જયારે સમગ્ર દેશમાં સગીર દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે થતી દુષ્કર્મ, છેડતી અને શારીરિક શોષણની વધતી ઘટનાઓ ના લીધે દેશની સરકાર હોય કે...

