ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાજીને આવ્યો હાર્ટ એટેક, રમતા રમતા ભુવાજી ઢળી પડ્યા, કેમેરામાં કેદ થયો રૂંવાડા ઉભા કરી દેનારો વિડીયો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જ્યાં કોઈને જીમમાં કસરત કરવા દરમિયાન હાર્ટ એટેક આવે છે અને તેનું મોત...

