૩૮ વર્ષ જૂનો ગુનો ઉકેલનારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમ: ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની પ્રશંસનીય કામગીરી | TOA EXCLUSIVE!
અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ ) અમદાવાદ:૩૮ વર્ષ સુધી કાયદાની આંખમાં ધૂળ નાખીને અલગ-અલગ રાજ્યોમાં ઓળખ છુપાવી રહેલા આંતર-રાજ્ય વોન્ટેડ આરોપી અમરાજી ભુરાજી પટેલને...

