અમદાવાદ / ડિવાઈન મ્યુઝિક ગ્રુપ ના સિનિયર ગાયકો દ્વારા બોલિવૂડના મહાન અને ચોકલેટી અભિનેતા સ્વ: રિશીકપૂરની યાદમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યો! કાર્યક્રમમાં અમદાવાદના સિનિયર સિટીજન, યુવાઓ, મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જુઓ વિડીયો
ડિવાઇન મ્યુઝિક ક્લબ સીનિયર સિટીઝન ના જીવન ના ઉત્તરાર્ધ આનંદ માટે રચવા મા આવેલી એક ક્લબ છે. જ્યાં દરેક ને સંગીત માણવા માટે ઉત્કૃષ્ટ સ્ટેજ...

