સુરત / ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત ટકારા અને દેલાસામાં ચૂંટણી પ્રચાર કરાયો! કોંગ્રેસના ઝૂઝારું અને લોકપ્રિય નેતા દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના વચનની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો
ચૂંટણી અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સુરત ઓલપાડ વિધાનસભા સીટ ઉપરના પ્રબળ સંભવિત ઉમેદવાર દર્શનભાઈ નાયક છેલ્લા ચાર મહિનાથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ...

