અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એક અસ્થિર મગજના જણાતા આરોપીએ ફરજ પરના PSO ને માથા અને હાથ ઉપર હાથા જેવા હથિયારથી બે ફટકા મારી જીવલેણ...

