Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત વિધાનસભાની તારીખ થઈ જાહેર! તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા ઉતર્યા મેદાનમાં, ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર, દર્શન નાયકની આગેવાનીમાં સાયણ અને લવાછામાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાત વિધાનસભાની તારીખ થઈ જાહેર! તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા ઉતર્યા મેદાનમાં, ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર, દર્શન નાયકની આગેવાનીમાં સાયણ અને લવાછામાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Gujarat Assembly Eletion 2022 : રાજ્યમાં બે તબક્કામાં યોજાશે મતદાન,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય (Election Commission of India) ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે. 33 જિલ્લાઓમાં સૌથી નાની વયના કર્મચારીઓ કાર્યરત રહેશે. સિનિયર સિટિઝન મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેના થકી તેઓ મતદાન કરી શકશે. એમની સુરક્ષા માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરુ કર્યું છે. તો બીજીતરફ સંભવિત કે જાહેર થયેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં મતદારોને રીઝવવાનું પણ શરુ કરી દીધું છે.

તો આજરોજ સુરત ઓલપાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત લવાછા ગામ તથા લવાછા ટેકરા મહોલ્લો અને સાયણ વિભાગમાં આવેલ સહયોગ સોસાયટી ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની તારીખ થઈ જાહેર! તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા ઉતર્યા મેદાનમાં, ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર, દર્શન નાયકની આગેવાનીમાં સાયણ અને લવાછામાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Related posts

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવાતિભવ્ય શિવકથા માં ચંન્દ્રયાન-૩ ના સફળ લોંન્ચીંગ માટે કરાશે મહામૃત્યુંજય મંત્ર

Ritesh Parmar

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભલામણ માટે અધિકારીઓના આંટાફેરા શરુ? સૂત્ર

Ritesh Parmar

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Ritesh Parmar

Leave a Comment