Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Our Visitor

009821
Total Users : 9821
Total views : 11499
Who's Online : 0

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત
રાજકોટ જિલ્લાના પોલીસવડા બલરામ મિણાને રજુઆત કરાઈ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પડધરીના અનુસુચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા આજે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં આક્ષેપ હતો કે,પડધરીના મોવૈયા ગામે આવેલા દોરાના કારખાના ત્રિભુવન સ્પીનટેક્ષ પ્રા.લી.માં સાગર સુરેશભાઈ પરમાર નામનો યુવાન કામ કરતો હતો તેને પગાર આપ્યા વગર મારમારી કાઢી મુકાયો હતો.
બાદમાં કારખાનાના રાજકીય આગેવાનો ધરાવતા માલિકો રસ્તામાં ભેગા થતા યુવાને પોતાનો પગાર માંગેલો, જેથી કંપનીના હાજર ભાગીદારે સાગરને ફડાકા મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આસપાસ રહેતા અનુ.જાતિના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પગાર આપી દેવા સમજ આપી હતી. જો કે, કંપનીના ભાગીદારે ખોટી ફરિયાદ અનુ.જાતિના લોકો વિરૂદ્ધ પડધરી પોલીસને આપી હતી.જેથી આ ખોટી ફરિયાદની તટસ્થ તપાસ કરી સાગર સાથે જે વર્તન થયું, માર મરાયો તે અંગેની ફરિયાદ એટ્રોસીટી એકટ મુજબ નોંધવા માંગ કરાઈ હતી.

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Related posts

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Ritesh Parmar

અમદાવાદ/ PI ના ત્રાસથી કંટાળી ગયો છું અને હું આત્મહત્યા કરી લઈશ જલ્દી પોલીસ મોકલો! દારૂપીધેલા પોલીસકર્મીએ કંટ્રોલરૂમમાં ફોન કરી PI હેરાન કરતા હોવાનો મેસેજ કર્યો!

Ritesh Parmar

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Ritesh Parmar

Leave a Comment