હળવદ / નકળંગ ગુરુધામમાં ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહીતના 10 જેટલા આગેવાનો અને નેતાઓ હતા સ્ટેજ ઉપર હાજર, જુઓ વિડીયો
રીતેશ પરમાર રાજકીય કાર્યક્રમમાં ક્યારેક સ્ટેજ તૂટ્યો હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના હળવદમાં સામે આવી છે. હળવદમાં ભારતીય જનતા પાર્ટીના...

