ગુજરાતમાં આ વર્ષે 17 IAS અને 7 IPS અધિકારીઓ થશે રિટાયર, આ યાદીમાં ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમારના પણ નામ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ગુજરાતમાં ચાલુ વર્ષે રાજ્યના 17 આઇએએસ અને સાત આઇપીએસ ઓફિસરો વયનિવૃત્ત થવાના છે જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્યના...

