અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, નવા પોલીસ કમિશ્નરને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો
રાજ્યમાં તાજેતરમાં 70 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી જીએસ મલિકને અમદાવાદ શહેર પોલીસના કમિશનર બનાવ્યાં હતા. દરમિયાન આજે જીએસ મલિકે...

