અરે ભાઈ સુરતમાં વાહન ચેકીંગ નથી કે શુ? કાયદાનો ભંગ ખુદ પોલીસ કરી રહી છે, અને અમદાવાદમાં PI માનવ અધિકારનો ભંગ કરી વાહન ચાલકને જાહેરમાં માર મારે તે કેટલું યોગ્ય?જુઓ વિડીયો પોલીસકર્મી કેવી રીતે ખુલ્લા હાથ છોડીને બાઈક ચલાવી રહ્યો છે
થોડા દિવસ અગાઉ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ખુબજ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જેગુઆર કારનો ચાલક તથ્ય પટેલ પોતાની કાર 140 km પ્રતિ કલાકની...

